સ્વજન ગુમાવવા ની પીડા અસહ્ય હોય છે. એમની હાજરી માત્ર ઘર ના વાતાવરણ ને ઉષ્માભર્યું બનાવી દે.આપણી પણ આદત પડી ગઇ હોય એમની હૂંફ મા જીવન વિતાવવા ની. રાજજી આ દુઃખ ને જીરવી લેવાની તાકત તમને પ્રદાન કરે એવી પ્રાર્થના. છેલ્લા video call મા એમની સાથે થયેલ વાત હવે સંભારણું બની રહેવાનું. મારા પરિવાર તરફ થી આપ સહુ ના દુઃખ મા સહભાગી છું. રાજશ્યામજી એમના ચરણો મા બાબુભાઇ ની આત્મા ને સ્થાન આપે એવી અભ્યર્થના.
મુકેશ
Our heartfelt condolences to you all dear Sanjay, Dimple and family.We cherish the Beautiful times spent with your dad at your home.
May his soul rest in peace
Friend
.
So sorry to hear.
May Rajji bless the devine soul of Babukaka.
Pranam ji 🙏